ચા તુ બનાવી દે, હું પી લઉ
બે ધડી દઇ દે, હું જીવી લઉ
ડૂબી જવાની બીક છે કોને
કમર સમાં પાણી માં તરી લઉ
આવતીકાલ કોણે દીઠી છે?
આવ આજ જરા મળી લઉ
પાંખો નથી કે પંખી બની વિહરુ?
વિચારો ના ગગનમાં મુકત મને ઉડી લઉ
દીપાંજલી દુનિયા ને, સમજવી છે મુશ્કેલ
આયખું ટુંકૂ જરા સમજી લઉ .
બે ધડી દઇ દે, હું જીવી લઉ
ડૂબી જવાની બીક છે કોને
કમર સમાં પાણી માં તરી લઉ
આવતીકાલ કોણે દીઠી છે?
આવ આજ જરા મળી લઉ
પાંખો નથી કે પંખી બની વિહરુ?
વિચારો ના ગગનમાં મુકત મને ઉડી લઉ
દીપાંજલી દુનિયા ને, સમજવી છે મુશ્કેલ
આયખું ટુંકૂ જરા સમજી લઉ .
No comments:
Post a Comment